મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આપના બાળકની શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા અભ્યાસ માટે વિદેશ મોકલવા ઈચ્છો છો પરંતુ પૂરતી માહિતી નથી ? તો ચિંતા ન કરો મોરબીમાં ઘરઆંગણે જ સ્પેકટ્રા લર્નિંગ - ટ્રાન્સગ્લોબ કાર્યરત છે. જે એબ્રોડ એજ્યુકેશન માટેની એ ટુ ઝેડ સર્વિસ આપે છે. તો આજે જ રૂબરૂ મુલાકાત લ્યો.સ્પેકટ્રા લર્નિંગ - ટ્રાન્સગ્લોબ મોરબીમાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. અહીંથી ઑસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, UK, દુબઇ, જર્મનીની ટોપ યુનિવર્સીટીમાં એડમિશન સાથે સ્ટુડન્ટ વિઝા, એપ્લિકેશન પ્રોસેસ, ફંડ અને ફી પેમેન્ટની પ્રોસેસ કરી આપવામાં આવે છે.આ સાથે IELTS, PTE, SAT, GRE, GMAT, DULINGO તમામ કોર્ષ માટે અનુભવી ફેકલ્ટી દ્વારા કોચિંગ તેમજ મોક ટેસ્ટ દ્વારા ઇન્ટરવ્યૂ કે યુનિવર્સીટીના ઇન્ટરવ્યૂ માટે ની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.તો વધુ માહિતી તથા ફ્રી કાઉન્સેલિંગ માટે તમારી એપોઇન્ટમેન્ટ આજે જ બુક કરાવો.સ્પેકટ્રા લર્નિંગ - ટ્રાન્સગ્લોબઇન્સ્પાયર બિઝનેસ હબ,અક્ષર બંગલૉઝની બાજુમાં,એસપી રોડ, મોરબીમો.નં.9376699699