5999 ડાઉન પેમેન્ટ, 0% પ્રોસેસિંગ ફી, ઇન્ટરેસ્ટ રેટ 7.99% અને 2500 એક્સચેન્જ બોનસ ની સાથે વાહન થશે તમારૂ : દરેક વાહન ઉપર આકર્ષક ગિફ્ટ તો ખરી જમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 50 મિલિયનથી પણ વધુ ગ્રાહકોને સાથે જોડાવાની ખુશીમાં અવધ TVS લઈ ને આવી રહ્યું છે મહા લોન કમ એક્સચેન્જ મેળો. જે 22 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. તો શું એકસાઇટિંગ છે આ મેળામાં?આ મેળામાં 5999 ડાઉન પેમેન્ટ, 0% પ્રોસેસિંગ ફી,ઇન્ટરેસ્ટ રેટ 7.99% અને 2500 એક્સચેન્જ બોનસ ની સાથે વાહન થસે તમારું.TVS વાહન તમને 15% વધુ માઇલેજ આપે છે. કેવલ એટલુજ નહિ, વાહન ખરીદવા ઉપર તમને મળશે સુનિશ્વિત ઉપહાર. જેમાં દરેક વાહનની ડીલવરી પર 1 લેપટોપ બેગ મળશે.લોન મેળો : તા.22થી 26સ્થળ : ઓમ શાંતિ સ્કૂલની પાસે,સરદારબાગની સામે, મોરબીટીવીએસ મેનેજર વિપુલભાઈ વિપુલ મો.નં.8849602098