કેનેડાના ઇમિગ્રેશન લોયર સેમિનારમાં પધારીને આપશે સંપૂર્ણ માર્ગદર્શન : કેનેડાના લોગ ટર્મ વિઝા, ઇન્વેસ્ટમેન્ટ ઇન કેનેડા, વર્ક પરમીટ, સુપર વિઝા સહિતની સર્વિસ મળશે22 વર્ષનો વિશ્વાસ, શ્રેષ્ઠ સર્વિસનો વાયદો : હોટેલ રિઝર્વેશન, ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ પેકેજ- એર ટીકીટ, પાસપોર્ટ એન્ડ વિઝા ફોર્માલિટીઝ, હનીમૂન પેકેજ સહિતની અનેક સર્વિસમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેનેડામાં સેટ થવું છે કે અભ્યાસ માટે જવું છે ? તો શ્રી કાવ્યા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા તા.17 ફેબ્રુઆરીને શનિવારના રોજ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં કેનેડાના ઇમિગ્રેશન લોયર દ્વારા તમામ માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે કેનેડાના લોગ ટર્મ વિઝા, ઇન્વેસ્ટમેન્ટ ઇન કેનેડા, વર્ક પરમીટ, સુપર વિઝા સહિતની સર્વિસ મળશે.રાજકોટમાં છેલ્લા 22 વર્ષથી શ્રી કાવ્યા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કાર્યરત છે. જે યુએસએ, કેનેડા સહિતના દેશોમાં સેટ થવા તેમજ સ્ટુડન્ટ વિઝા માટેની સર્વિસ પ્રોવાઇડ કરે છે. આ સાથે હોટેલ રિઝર્વેશન, ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ પેકેજ, ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ એર ટીકીટ, પાસપોર્ટ એન્ડ વિઝા ફોર્માલિટીઝ, હનીમૂન પેકેજ, કાર હાયર, ઇન્સ્યોરન્સ, ઇન્ટરનેશનલ સિમ કાર્ડ સહિતની સર્વિસ આપે છે. અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને બેસ્ટ સર્વિસ આપવાની સિદ્ધિ પણ ધરાવે છે.વધુમાં અહીંથી હવે સ્ટુડન્ટ વિઝા અને કેનેડા પીઆર સહિતની સર્વિસ પણ મળવાની છે. તો આપ આપના બાળકને ફોરેન સ્ટડી માટે મોકલવા ઇચ્છતા હોય અથવા તો ફોરેનમાં સેટ થવા ઇચ્છતા હોય તો એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો. સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ રજિસ્ટ્રેશન કરાવોશ્રી કાવ્યા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ205, માધવ કોમ્પલેક્ષડો.યાજ્ઞિક રોડ, રાજકોટરક્ષિત જોશીમો.નં. 9824221447મો.નં. 9824489892