મોરબી : આજે વેલેન્ટાઈન ડે અને વસંત પંચમીનો પર્વ છે. ત્યારે સાર્થક વિદ્યામંદિરમાં આજના દિવસની માતા-પિતા પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ ભાવભેર માતા-પિતાનું પૂજન કર્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા.