મોરબી : મિન્ટુભાઈ ગીરીશચંદ્ર રાવલનું તા. 13નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને ગુરુવાર, સાંજે -૩ થી ૫- કલાકે એમનાં નિવાસ સ્થાને રામકો હાઉસિંગ સોસાયટી, ઘુંટુ ખાતે રાખેલ છે.