કુર્તી, એથનીક ગાઉન, ઇન્ડો વેસ્ટર્ન, લહેંગા ચોલી, એથનીક કો-ઓર્ડસ સેટ, હેન્ડ એમ્બ્રોઇડેડ બ્લાઉઝ, હેન્ડ એમ્બ્રોઇડેડ સારીની એકથી એક ચડિયાતી વેરાયટી મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે ડિઝાઈનર કલોથ ઘરઆંગણે મળવાના છે. કારણકે આવતીકાલથી ત્રણ દિવસ મોરબીના આંગણે સનસાઈન સ્ટુડિયોનું ભવ્ય એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. તો ફેશનેબલ અને લેટેસ્ટ ડિઝાઈનર કલોથના શોપિંગનો આ લ્હાવો ચૂકવા જેવો નથી.મોરબીમાં શનાળા રોડ ઉપર ન્યુ આદર્શ સોસાયટીમાં આવેલ હર્ષ વિલા ખાતે આગામી તા.14, 15 અને 16ના રોજ સનસાઈન સ્ટુડિયો દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ડિઝાઈનર દિશા રંગપરિયા અને યુકતા ઠકકરે ખાસ ડિઝાઇન કરેલા કલોથ મળશે. અહીં રૂ.1500થી લઈ રૂ.20 હજાર સુધીની રેન્જમાં નાનાથી લઈ મોટા સૌ કોઈને સુટ થાય તેવા કલોથ મળશે.અહીં કુર્તી, એથનીક ગાઉન, ઇન્ડો વેસ્ટર્ન, લહેંગા ચોલી, એથનીક કો-ઓર્ડસ સેટ, હેન્ડ એમ્બ્રોઇડેડ બ્લાઉઝ, હેન્ડ એમ્બ્રોઇડેડ સારીની અઢળક વેરાયટી હશે. તો આજે જ શોપિંગ કરવા પધારો.તા.14, 15, 16 ફેબ્રુઆરીસ્થળ : હર્ષ વિલા,ન્યુ આદર્શ સોસાયટી,સુપર માર્કેટ સામે,આશાપુરા કોમ્પલેક્ષ પાછળ,શનાળા રોડ, મોરબીમો.નં.9537611111મો.નં.7874111666