માનસિક રોગો ઉપરાંત જાતીય રોગ અને વ્યસન મુક્તિની પણ સચોટ સારવાર નિષ્ણાંત ડો.ભવ્ય ભાલોડીયા દ્વારા કરાશે : ડાહપણ દાઢ, જડબા, ચહેરા, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, હેર ટ્રાન્સપ્લાન્ટ સહિતની સારવાર ડો.સપના ભાલોડિયા દ્વારા થશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ ઉપર ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની સામે આજથી સત્ત્વ ન્યુરોસાયક્યાટ્રી હોસ્પિટલ અને ડિએડિક્શન સેન્ટર તથા સત્ત્વ મેક્સિલોફેસિઅલ હોસ્પિટલ અને ઇમ્પ્લાન્ટ સેન્ટરનો ભવ્ય શુભારંભ થયો છે. અહીં ડો. ભવ્ય સુરેશભાઈ ભાલોડીયા - (MBBS, MD - NEUROPSYCHIATRY) જેઓ મગજ, માનસિક રોગ, જાતીય રોગ અને વ્યસન મુક્તિના નિષ્ણાંત છે. અને ડો.સપના ભાલોડીયા (ઉનાલિયા) (BDS, MDS -ORAL & MAXILLOFACIAL SURGERY) જેઓ ડાહપણ દાઢ, જડબા અને ચહેરાના સર્જન, ડેન્ટલ ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ, હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે. તેઓ મોરબીના સૌપ્રથમ ડાહપણ દાઢ અને જડબાના સર્જન છે. અહીં આ બન્ને નિષ્ણાંત તબીબોની સેવા મળવાની છે.અહીં ઉપલબદ્ધ સારવાર( મગજ વિભાગ)● માથાના જટીલ દુખાવા- આધાશીશી● અનિદ્રા, ઊંઘ આવવા માં તકલીફ, રાત્રે વચ્ચે ઊંઘ ઉડી જવી, વહેલી ઊંઘ ઉડી જવી● ઉદાસીરોગ- મન ઉદાસ રહેવું, કામમાં મન ના લાગવું, મરી જવાના વિચારો આવવા, ઊંઘ અને ભુખમાં ફેરફાર થવા● ચિંતા રોગ: ગભરામણ થવી, છાતી માં દુખાવો થવો, મૂંઝવણ અનુભવવી, ધ્રુજારી આવવી● વિચારવાયુ- આક્રમક વ્યવહાર અથવા અતિશય ગુસ્સો આવવો,એકલા માં હસવું અથવા વાતો કરવી, વહેમ - શંકા થવી, ડર લાગવો, વાસ્તવિકતાથી અલગ થઇ જવું, પોતાની કાળજી ના લેવી● ધૂન રોગ - અનિચ્છત, વારંવાર, તીવ્ર વિચારો અથવા ચિત્રો આવવા ( વારંવાર હાથ ધોવા, ભગવાન વિષે ખરાબ વિચારો આવવા અથવા મગજમાં ચિત્રો બનવા, કોઈ પ્રક્રિયા વારંવાર કરવી)● વાય, આંચકી, ખેંચ અને હિસ્ટેરિયા (માનસિક ખેંચ)● જાતિય રોગ (સ્ત્રી અને પુરુષ બંને માટે) - શારીરિક સંબંધ બાંધવા માં તકલીફ પડવી (શીઘ્રસ્ખલન, તણાવમાં કમી), સ્વપ્નદોષ, ઈચ્છામાં ઘટાડો● વ્યસન - તમ્બાકુ, દારૂ, ગાંજો અથવા ભાંગ, અફીણ અને અન્ય નશીલા પદાર્થની લત● સ્મૃતિભ્રંશ - યાદશક્તિમાં તકલીફ, વ્યક્તિત્વમાં ફેરફાર આવવા, પરિવારના વ્યક્તિને ના ઓળખવું, પોતાના ઘરનું સરનામું ભૂલી જવું● બાળમાનસિક રોગો - ચંચળતા રોગ, ઓટિઝમ, પથારીમાં પેસાબ કરવો, ભણવામાં પાછળ રહી જવું, મંદ બુદ્ધિ● અન્ય: રાત્રે પગ ના ગોટલા ચડી જવા, લાંબા સમય થી શરીરના દુખાવા, કોવિડ-19 થયા પછી થતા મગજના રોગો ( ચિંતા, અનિદ્રા, યાદશક્તિમાં કમી, ઉદાસી )અહીં ઉપલબદ્ધ સારવાર:(જડબા, ચહેરા અને દાંત વિભાગ)● જટિલ ડહાપણ દાઢની સર્જરી● તમાકુના લીધે મોઢું ઓછું ખુલવામાં પડતી તકલીફની સારવાર● જડબાં તથાં ચહેરાના ફ્રેક્ચરની સર્જરી● જડબાંની તથા દાંતની રસોડીની સર્જરી● ઈમ્પ્લાન્ટ સ્ક્રૂ દ્રારા ફિક્સ દાંત તથા ચોકઠું બેસાડવાની સર્જરી● મોઢાંના કેન્સરનું બાયોપ્સી દ્રારા નિદાન● મોઢામાં વારંવાર પડતાં ચાંદાની સારવાર● જડબાંના સાંધાના દુખાવાની સારવાર● ઓછા નિશાન સાથે ચહેરાની ઈજાની સારવાર● માથાના વાળની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, દાઢી અને મુછના વાળની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી● સડી ગયેલા દાંતની રૂટ કેનાલ ટ્રિટમેન્ટ દ્વારા સારવાર● દાંતની તમામ પ્રકારની સારવારસત્ત્વ હોસ્પિટલક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની સામે, શનાળા રોડ, મોરબીફોન.નં. 02822 223022મો.નં.9904214418