કારને લગતી તમામ સર્વિસ ઉપલબ્ધ : માત્ર એક ફોન ઘુમાવો એટલે કારખાનેથી કે ઘરેથી કાર લઈ જઈ સર્વિસ કરીને પરત મૂકી જવા સુધીની સર્વિસ અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત ઉમા કાર સર્વિસમાં ધમાકેદાર ઓફર મુકવામા આવી છે. જેમાં કારને ટનાટન બનાવતી એન્જીનના કાર્બન ક્લિનિંગની સર્વિસ ઉપર વોશિંગ સર્વિસ ફ્રી આપવામાં આવશે. તો આ ઓફરનો લાભ મેળવવા આજે જ ફોન ઘુમાવો.મોરબીમાં પીપળી રોડ ઉપર લિઝા સિરામિક સામે ઓમ શોપિંગમાં ઉમા કાર સર્વિસ કાર્યરત છે. અત્યાર સુધી હજારો ગ્રાહકોને અહીંથી સંતોષકારક સેવા આપવામાં આવી છે. અહીં બેઝિક સર્વિસ, કાર રીપેરીંગ એન્ડ કલર વર્ક, બોડી વર્કિંગ સ્પેશિયાલિસ્ટ, કાર કોટિંગ સહિતની સર્વિસ આપવામાં આવે છે. વધુમાં અહીંની ખાસિયત એ છે કે માત્ર એક ફોને કારખાનેથી કે ઘરેથી કાર લઈ જઈ સર્વિસ કરીને પરત મૂકી જવા સુધીની સર્વિસ આપવામાં આવે છે. તો કારને લગતી કોઈ પણ સર્વિસ હવે અંગુઠાના ટેરવે મેળવો.ઉમા કાર સર્વિસઓમ શોપિંગ, લિઝા સિરામિક સામે,પીપળી રોડ, મોરબીહાર્દિક પટેલમો.નં.6351988656અક્ષય પટેલમો.નં.8200871739