મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શક્ત શનાળામાં કાર્યરત સરસ્વતી શિશુમંદિરમાં શિક્ષકો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં અનુભવ શિક્ષકોની પ્રથમ પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોને રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ મળવા જણાવાયુ છે.● ગણિત - વિજ્ઞાનઅભ્યાસ : B.sc, B.Ed● ગુજરાતી, હિન્દી, અંગ્રેજીઅભ્યાસ : BA, B.ed● કમ્પ્યુટર અભ્યાસ : BCA, PGDCAસરનામું : શક્ત શનાળા મો.નં.6353030930