ડિઝાઈનર ડ્રેસ, વેડિંગ કલેક્શન, વેસ્ટર્ન આઉટફિટ, લેડીઝ ફૂટવેર, એલોવેરા પ્રોડક્ટ, સારી, જવેલરી, પર્સ, કિચન વેર સહિતની આઇટમોના 24 સ્ટોલ : મુલાકાત લેનાર બહેનોને હેર કટિંગ, નેઇલ આર્ટ અને ટેટુ ફ્રી : મોરબી અપડેટની આ જાહેરાત બતાવો અને મેળવો ફ્રી એન્ટ્રીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે શિવ હોલમાં ફેશન મેનિઆ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. જ્યાં લેડીઝવેર અને એસેસરીઝનો મોટો ખજાનો છે. અહીં 24 સ્ટોલમાં અઢળક અવનવી પ્રોડક્ટ આકર્ષક કિંમતે મળી રહી હોય શોપિંગ કરવા આજે જ પધારો.મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ શિવ હોલમાં ગઈકાલથી ત્રણ દિવસના ફેશન મેનિઆ એક્ઝિબિશનનો શુભારંભ થયો છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં બહેનોએ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી છે. હવે એક્ઝિબિશન બે દિવસ જ ચાલવાનું છે. ડિઝાઈનર ડ્રેસ, વેડિંગ કલેક્શન, વેસ્ટર્ન આઉટફિટ, ડ્રેસ મટીરીયલ, લેડીઝ ફૂટવેર, એલોવેરા પ્રોડક્ટ, સ્ટેશનરી બ્રાઇડલ કલેક્શન, ચણિયા ચોલી, ડિઝાઈનર સારી, જવેલરી, પર્સ, કિચન વેર, લેંઘા ચોળી, ડ્રાયફૂટ સહિતની અનેકવિધ આઇટમો મળી રહી છે.અહી મુલાકાત લેનાર બહેનોને નેઇલ આર્ટ અને ટેટુ ફ્રીમાં કરી આપવામાં આવશે. જ્યારે રૂ.300ની ખરીદી કરનાર બહેનોને હેર કટિંગ પણ ફ્રીમાં કરી આપવામાં આવશે. મોરબી અપડેટની આ જાહેરાત કે તેનો સ્ક્રીન શોટ બતાવશે તેઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. તો શોપિંગ કરવા આજે જ પધારો.તા.10 અને 11 ફેબ્રુઆરીસ્થળ : શિવ હોલ, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.નં.8160058446મો.નં.9998855670