આપના પાર્ટનરને દુનિયાની સૌથી મોટી ગિફ્ટ આપવા વેલેન્ટાઈન ડેએ એક ડગલું આગળ આવવાની તક : કેમ્પમાં વિનામૂલ્યે સોનોગ્રાફી પણ કરી આપવામાં આવશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આ વેલેન્ટાઈન ડેએ તમારા સાથીને આપો અદભુત ભેટ. મયાન મેટરનીટી હોસ્પિટલમાં તા. 11 ફેબ્રુઆરી અને તા. 14 ફેબ્રુઆરીના રોજ ટેસ્ટ ટ્યુબ બેબીનો નિઃશુલ્ક કેમ્પ થવા જઈ રહ્યો છે. આ કેમ્પમા ટેસ્ટ ટ્યુબ બેબી અંગેનું કાઉન્સેલિંગ સાથે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત વિનામૂલ્યે સોનોગ્રાફી પણ કરી આપવામાં આવશે. તો નિઃસંતાન દંપત્તિએ આજે જ રજીસ્ટ્રેશન કરાવી આ કેમ્પનો લાભ લેવાનું ચૂકવા જેવુ નથી.મયાન ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર ચાર વર્ષથી કાર્યરત છે. જે નિઃસંતાન દંપત્તિઓ માટે સંતાન પ્રાપ્તિની આશાનું કિરણ છે. પ્રથમ બાળક બાદ બીજું બાળક ન થવું, મોટી ઉંમરના કારણે બાળકના રહેવું, પુરુષોમાં શુક્રાણુઓની ખામી હોવી, ગર્ભાશયમાં ગાંઠ- સોજો કે ટીબી હોવું, આઈયુઆઈ- આઈવીએફમાં નિષ્ફળતા, બહેનોમાં સ્ત્રી બીજ ન બનવા - નાના બનવા કે નળીઓ બંધ હોવી વગેરે સમસ્યા હોવા છતાં આ સેન્ટર દ્વારા માતૃત્વનું સુખ આપવામાં આવે છે.અહીં વિવિધ સમસ્યાઓના નિદાન સાથે સારવાર માટે ડો.સ્વાતિ એમ. પટેલ (MD -ગાયનેક) તથા ડો. મુકેશ એમ. પટેલ (MBBS- એમ્બીયોલોજીસ્ટ) બહોળો અનુભવ ધરાવે છે. અત્યંત આધુનિક સાધનોથી સુસજ્જ મયાન મેટરનીટી હોસ્પિટલમાં જોખમી ગર્ભાવસ્થા તથા લેપ્રોસ્કોપી ઓપરેશનની સુવિધા પણ છે.ઘણા નિઃસંતાન દંપતિઓને ત્યાં ટેસ્ટ ટ્યુબ બેબીની સફળ સારવારથી સંતાન પ્રાપ્ત થયેલ છે.સ્થળ : મયાન મેટરનીટી હોસ્પિટલ સાવસર પ્લોટ મેઇન રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીસમય : સવારે 9થી 1મો.નં.9879245452 ફોન નં.02822- 222255