વાંકાનેર : વાંકાનેર શહેરના ખોજાખોના નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી અસરફ કરીમભાઈ રફાઈને રંગેહાથ ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય અને રોકડા રૂપિયા 650 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.