અમેરિકાની હાવર્ડ યુનિવર્સીટીમા પ્રોજેકટ રજૂ કરતા મોરબી મેડિકલ કોલેજના પ્રોફેસર

- text


મોરબી : અમેરિકાની હાવર્ડ યુનિવર્સીટી આયોજિત ટ્રેનિંગ ટુ ટીચ ઇન મેડિસિન પ્રોજેક્ટ હેઠળ મોરબી મેડિકલ કોલેજના પ્રોફેસર અને ફાર્માકોલોજી હેડ દ્વારા મહત્વનો પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો હતો.

મોરબી જીએમીઆરએસ સંચાલિત મેડિકલ કોલેજના ફાર્માકોલોજી વિભાગના હેડ ડો.રાકેશ રંજન દ્વારા તાજેતરમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સીટી આયોજિત ટ્રેનિંગ ટુ ટેક ઇન મેડિસિન પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજના ડીન ડો.નીરજ બીશ્વાસના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો હતો.

- text

- text