મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત આર્યા એસોસીએટ્સમાં બહેનો માટે 4 વેકેન્સી જાહેર કરવામાં આવી છે. નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવેલ છે.● GST, DGFT, INCOME TAX, ACCOUNT વર્ક - 4 (ફિમેલ)અભ્યાસ : B.com, BBA(અભ્યાસ ચાલુ હશે તેવા બહેનો પણ આવકાર્ય)આર્યા એસોસીએટ્સલેન્ડમાર્ક પ્લાઝા, ચોથો માળ,સમય ગેટ નજીક,શનાળા રોડ, મોરબીમો.નં.9909170708