વાંકાનેર : વાંકાનેર શહેરમાં અમરસિંહજી સ્કૂલ નજીક ડુંગળી બટાટાની લારી લઈને જઈ રહેલા ભુપતભાઇ વીજુભાઇ કુંઢીયાને સીએનજી રીક્ષા નંબર જીજે-૩૬-ડબલ્યુ-૦૦૯૩ના ચાલકે પાછળથી ઠોકર મારી પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.