મોરબી : જેતપર ગામે વાણિયા પરિવારના લાડકવાયા હીવાનના પ્રથમ જન્મદિવસે તેમના પિતા જયદીપભાઈ ( રાવળદેવ) દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નાસ્તાનું અને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ સેવાકાર્ય થકી બાળકના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.