વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં વિહોત પાન પાસેથી સીટી પોલીસે આરોપી કિશોરસિંહ બનેસિંહ ઝાલા રહે.વાંકાનેર નવાપરા ધરમનગર મંત્રી સોસાયટી વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.