મોરબી : મોરબીના દરબાર ગઢમાં આવેલ આઈશ્રી કોઠાવાળા મચ્છું માતાજીના મંદિરે આગામી તા. 6ના રોજ નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 11:30 કલાકે પ્રસાદ અને રાત્રે 9:30 કલાકે ડાકની રમઝટ બોલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા અમિતભાઇ રવજીભાઈ ટોટા દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.