મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી ફાટક નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી સંજય ચંદુભાઈ પરેશા નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1120 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.