મોરબી : મોરબીના ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળામાં મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા અયોધ્યા ખાતે સેવા આપનાર મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.મોરબીના ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા ખાતે અયોધ્યા રામજન્મભૂમિ ખાતે સેવા આપનાર વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણીનું સ્વાગત ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજની સાથે આશ્રમના સેવક સજુભા ધોલુભા જાડેજા, પ્રકાશભાઈ કાચરોલા હાજર રહ્યા હતા.