મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક જીજે - 25 - યુ - 1224 નંબરના ટ્રક ચાલકે જીજે - 03 - બીએચ - 1901 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મહેન્દ્રનગરના રહેવાસી શૈલેષભાઇ ઘોઘજીભાઈ જંજવાડિયા ઉ.40ને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.