વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઢુવા ચોકડી પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા આરોપી મુકેશભાઇ હંસરાજભાઇ કોંઢીયા, રહે.પંચાસીયા તા.વાંકાનેર અને ભરતભાઇ પોપટભાઇ દેલવાડીયા, રહે હાલ-પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-પીપળીયા ચાર રસ્તા મોરબી વાળાને રોકડા રૂપિયા 550 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.