ગુણવત્તા સુધારવાની સાથે કોસ્ટ ઘટાડતી ઝીરકોનીયમની અવનવી પ્રોડક્ટ સાથે ટિમ ઓપેક રહેશે સજ્જ : હોલ નં.1માં ઓપેક સિરામિક્સના સ્ટોલ નં. C- 245ની અચૂક મુલાકાત લેજોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોની પ્રથમ પસંદ બનેલ ઓપેક સિરામિક્સ ગાંધીનગરમાં આયોજિત ઇન્ડિયન સિરામિક એશિયામાં ભાગ લેવાનું છે. તો આ એક્સપોમાં ટિમ ઓપેકને મળી ઝીરકોનીયમની અવનવી પ્રોડક્ટ વિશે જાણવાની તકનો લાભ લેવાનું ચૂકતા નહિ.https://youtu.be/0VZTstY7bzI?si=R40OrXgVIAZJysjQ1994માં શરૂ થયેલા ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી આજે સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક જ નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સફળતા મેળવી છે. ખાસ કરીને ઓપેક સિરામિક્સ ઊંચી ઉડાન ભરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગોની પહેલી પસંદ બની ગયું છે. હજુ જો આ બન્ને ઉદ્યોગનો સમન્વય ચાલતો રહેશે તો સિરામિક ઉદ્યોગને વિશ્વમાં નંબર વન બનાવવામાં ઓપેક સિરામિક પણ શક્ય તેટલા પ્રયાસો કરશે.વધુમાં ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આગામી 6 થી 8 માર્ચ દરમિયાન ઇન્ડિયન સિરામિક એશિયા યોજાનાર છે. જ્યાં દેશ-વિદેશથી સિરામિક ક્ષેત્ર સાથે જોડાયેલ ડેલીગેટ્સ આવવાના છે. આ એક્સપોમાં ઓપેક સિરામિક્સ પણ ભાગ લઈ રહ્યું છે. અહીં હોલ નં.1માં C- 245 નંબરનો સ્ટોક ઓપેક સિરામિક્સનો હશે.અહીં ટિમ ઓપેક ગુણવત્તા સુધારવાની સાથે કોસ્ટ ઘટાડતી ઝીરકોનીયમની અવનવી પ્રોડક્ટ સાથે સજ્જ રહેવાની છે. તો ઓપેક ઝીરકોનીયમ વિશે વિસ્તૃત જાણકારી મેળવી સિરામિક ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરવા ઉદ્યોગકારોને આ સ્ટોલની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.ઓપેક્સ સિરામિક્સની પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet