મોરબી : મોરબી તાલુકા પોલીસે પીપળીયા ચાર રસ્તા પાણીની ટાંકીની સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા શાહનવાઝ અબુબકરભાઈ ચાનીયા, ઇસ્માઇલભાઇ નુરમામદભાઇ ચાનીયા અને યાસીન અબુબકર ચાનીયાને 3700 રૂપિયા સાથે ઝડપી લઇ પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.