મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સુપ્રસિદ્ધ બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટર્સ બાપા સીતારામ સેલ્સમાં 10 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ આવવા જણાવાયુ છે.● સેલ્સમેન તથા ગોડાઉન કામ માટે - 6અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ● સેલ્સમેન - 4 છોટા હાથી આવડવું જરૂરીમોબાઈલથી બિલ બનાવતા આવડવું જરૂરીબાપા સીતારામ સેલ્સપંચાસર ચોકડી, જડેશ્વર રોડ, વાંકાનેર મો.નં.9601996775 મો.નં.9724139838