મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ગોકુલ મથુરા સોસાયટી પાસે કેનાલમાં આજે સાંજના સમયે એક ખુટિયો કેનાલમાં ખાબક્યો હતો. આથી સ્થાનિકોએ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પણ બહાર નીકળો ન હતો. આથી ફાયર વિભાગને જાણ કરી હોવાની સ્થાનિક રહેવાસી અંબારામભાઈ પટેલે જણાવ્યું હતું.