મોરબી : આજે 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મોરબી સીમા જાગરણ મંચ દ્વારા પીપળીયા ચાર રસ્તા પાસે ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ભારત માતા પૂજનના આ કાર્યક્રમમાં આશરે 500 લોકોએ લાભ લીધો હતો.