તા.26જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી ખરીદી કરો અને મેળવો અઢળક ડિસ્કાઉન્ટ : લોયડ એસી 1.5 ટન માત્ર રૂ.32***માં, 32 ઇંચ એલઇડી માત્ર રૂ.8990માંમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌથી વિશાળ ડીસ્પ્લે ધરાવતા શો રૂમ સિટીલાઈટ ઇલેક્ટ્રિકલ્સમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તા.26 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. અહીં ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસીનો ભાવ વધે તે પહેલાં જુના ભાવમાં જ એસી ખરીદવાની સુવર્ણ તક આપવામાં આવી રહી છે. અહીં લોયડ એસી 1.5 ટન માત્ર રૂ.32***માં મળશે. સ્ટોક ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ ઓફર ચાલુ રહેશે. આ ઉપરાંત અહીં 32 ઇંચ એલઇડી માત્ર રૂ.8990માં આપવામાં આવશે.અત્યારે એસી ખરીદવાના ફાયદા● જુના ભાવમાં નવા એસી● બેસ્ટ ફિટિંગ● સરળ ફાયનાન્સ 0 ટકા વ્યાજ● ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટઅમારી બીજી બ્રાન્ચ અંબિકા ઇલેક્ટ્રિક સ્ટોરસિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલપ્રભુકૃપા, સમર્પણ હોસ્પિટલ પાસે,મહેન્દ્રનગર રોડ, સામાકાંઠે, મોરબીમો.નં.7383875839