મોરબી : મોરબી શહેરમાં સોની બજાર મેઈન રોડ ઉપરથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અર્જુનસિંહ હરિસિંહ રાઠોડ ઉ.વ.27ને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.