મોરબી : લગ્ન એ પવિત્ર સંબંધ છે. લગ્નના તાંતણે બંધાતી વેળાએ હિન્દૂ પરંપરા અનુસાર અનેક દેવી દેવતાઓને યાદ કરવામાં આવતા હોય છે.ત્યારે મોરબીમાં કમલેશભાઈ સામજીભાઈ કૈલાના પુત્ર મૌલિક સાથે વિનોદભાઈ ભગવાનજીભાઈ વસિયાણીની પુત્રી ધારાના શુભલગ્ન યોજાયા હોય, અહીં લગ્ન મંડપમાં ભગવાન રામની મહાઆરતી કરવાની નવતર પહેલ કરવામાં આવી હતી.