મોરબી : આજે મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ હોય મોરબી ક્રાંતિકારી સેના દ્વારા મોરબી ખાતે સુભાષ ચોકમાં આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી.