મોરબી : અયોધ્યા ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે આજરોજ મોરબીના ઘુંટુ ગામે આવેલ હરિનગર સોસાયટીના ગોપી મંડળની મહિલાઓ દ્વારા શિવલાલભાઈ વશરામભાઈ સોરિયાના નિવાસસ્થાન પાસે રામધૂન યોજી પ્રભુ ભક્તિ કરવામાં આવી હતી.