મોરબી : મોરબી નિવાસી શાંતાબેન ધરમશીભાઈ કાવર તે અમૃતભાઈ ધરમશીભાઈ કાવર,પ્રફુલભાઈ ધરમશીભાઈ કાવરના માતુશ્રી તેમજ હાર્દિકભાઈ અમૃતભાઈ કાવર અને ઋષિકેશભાઈ પ્રફુલભાઈ કાવરના દાદીમાનું તા.22ના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું રાખેલ નથી.