મોરબી : મોરબીના શોભેશ્વર રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમા રહેતા ચિરાગભાઈ હીરાભાઈ ફાંગલિયા ઉ.20 નામના યુવકે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.