મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના વાઘપરા શેરી નંબર 17મા દરોડો પાડી આરોપી ઉમેશભાઈ મગનભાઈ ડાંગર રહે.લખધીરવાસ - 3 અને મહેશભાઈ જવેરભાઈ લખવાણી રહે.વાવડી રોડ, રાધાપાર્ક, મોરબી વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 11 બોટલ કિંમત રૂપિયા 5960 સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.