મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કેદારીયા હનુમાનજી રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી જીજ્ઞેશભાઈ ઉર્ફે જીગો રોહિતભાઈ ચાવડા નામના ટ્રક ચાલકને રૂપિયા 320ની કિંમતની વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.