મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ અંબિકા ચોક ગરબી મંડળ દ્વારા આજે અયોધ્યા મહોત્સવ નિમિત્તે મહાઆરતી તેમજ રાસગરબાનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા અને આનંદ ઉત્સવ કર્યો હતો.