મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર ખોડિયારનગરમાં આવેલ મહાબલી હનુમાન મંદિર સામે આજે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રામભક્તોએ સવારથી સાંજ સુધી 12 કલાકની રામધૂન કરીને સમગ્ર વિસ્તારને રામમય બનાવી દીધો હતો.