મોરબી : અયોધ્યા ખાતે આજે ભગવાન રામ નિજ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે ભારત જ નહીં બલ્કે વિદેશમાં વસતા ભારતીયો પણ ઉત્સાહિત બની વિવિધ આયોજન કર્યા છે ત્યારે મોરબીની એલઈ એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરી હાલમાં ન્યુઝીલેન્ડ ખાતે કાર્યરત પાર્થ ભટ્ટ સહિતના યુવાનોએ ન્યુઝીલેન્ડમાં આજના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે રેલી યોજી અયોધ્યા ઉત્સવની ઉજવણી કરી હતી.