મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ તક્ષશિલા એપાર્ટમેન્ટ ખાતે ભગવાન શ્રી રામની વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.