મોરબી : મોરબીના ઘુંટુ ગામે આવેલ હરિઓમ પાર્ક ખાતે હરિઓમ મિત્ર મંડળ દ્વારા આગામી તારીખ 22.01.2024 ના રોજ અયોધ્યા શ્રી રઘુનંદન ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે રાત્રે 9.00 વાગે રામધૂન તથા ભજનનું આયોજન રાખેલ છે. આ ધાર્મિક અવસરે ધર્મપ્રેમી જનતાને સહભાગી બનવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.