મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના હૃદય સમા શનાળા રોડ પર પ્રાઇમ લોકેશનમાં ત્રણ સાઇડ ખુલ્લો, સંપૂર્ણ હવા ઉજાસવાળો, બીમ કોલમ સાથે આધુનિક બાંધકામ ધરાવતો હોલ અઘાટ વેચાણથી વેચવાનો છે. આશરે 1300 સ્કેવર ફુટ અને 1300 સ્કેવર ફુટ છત સાથેના આ હોલમાં જીમહાઉસ, પ્લે હાઉસ, ટયુશન ક્લાસ, સી.એ. ઓફિસ, ડોક્ટર, કોર્પોરેટ હાઉસ, એકાઉન્ટ ઓફીસ, લેબોરેટરી વગેરે માટે ઉપયોગ આવી શકે છે.હોલની સુવિધાઓ● ફુલ્લી ઓફિસ ફર્નીચર●હવા ઉજાસ માટે થ્રી ડોર અને ફુલ સાઇઝની 5 વિન્ડો પડદાં સાથે ● ઉચ્ચ ગૂણવતાવાળુ ફલોરીંગ● છતમાં પણ સ્ટાઇલિસ ફલોરીંગ● છતમાં 1 રૂમની સુવિધા● છત પર જવા માટે સેપરેટ આર.સી.સી.ની સીડી ● ટોયલેટ બાથરૂમની સુવિધા● હોલની ત્રણ સાઇડ ખુલ્લો રવેસ, લોખંડના કઠોળા સાથે ● લાઇટ પાણીનું સેપરેટ કનેકશન● શનાળા રોડ સાઇડમાં પણ સટર મુકી શકાય એવુ લોકેશનદાદા ભગવાન સત્સંગ હોલડો. ભૂત સાહેબની હોસ્પિટલની બાજુમાં, વોડાફોન સ્ટોરની પાછળ,ડો.માહેશ્વરીના દવાખાના ઉપર,બીજો માળ, શનાળા રોડ, મોરબી મો.નં.9825238044