મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતો દશરથસિંહ દિલીપભાઇ મસાણી ઉ.27 નામનો યુવાન ગત તા.20/10/2023ના રોજ પોતાના ઘરેથી કયાંક ચાલ્યો જતા તેમના પિતા દિલીપભાઇ જેઠુભાઇ મસાણીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.