મોરબી : મોરબી જીલ્લા ભાજપના સંગઠન પ્રભારી ડો. હિતેશભાઈ ચોધરી, જીલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, જીલ્લા મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રાએ પરામર્શ કરીને મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યો, આમંત્રિત સભ્યો, મંડલ પ્રભારીઓ અને ઝોન પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.જેમાં કારોબારી સભ્યો તરીકે રાજુભાઈ કરશનભાઈ મેર, અશોકભાઈ શામજીભાઈ પ્રજાપતિ, મનસુખભાઈ હરજીભાઈ કંઝારીયા, શામજીભાઈ છગનભાઈ વરાણીયા, જીજ્ઞેશભાઈ કાંતિભાઈ નગવાડીયા, મગનભાઈ રામૈયાભાઈ ડાંગર, દેવભાઈ કાનજીભાઈ રબારી, ભીમજીભાઈ અમરશીભાઈ અગેચણીયા, ભરતભાઈ મગનભાઈ વીંજવાડીયા, જીજ્ઞેશભાઈ દિનેશભાઈ પરમાર, કેવલભાઈ ગીરીશભાઈ ગઢવી, ભરતભાઈ ગાંડુભાઈ ગોગરા, મોતીભાઈ કાનાભાઈ ભરવાડ, ધર્મેન્દ્રભાઈ ખીમજીભાઈ ડાભી, વિપુલભાઈ જમનાદાસભાઈ કંદોઈ, મહેશભાઈ આયદાનભાઈ જીલરીયા, રાજેશભાઈ કાનજીભાઈ ડાભીની નિમણૂક કરવામાં આવી છે.આમંત્રિત સભ્યો તરીકે ગુલાબગીરી ઘેલુગીરી ગૌસ્વામી, હિતેશભાઈ ખોડીદાસભાઈ ભાવસાર, ભરતભાઈ રાયધનભાઈ ખાંભરા, ધનાભાઈ સવજીભાઈ કેરવાડીયા, રણજીતભાઈ મહેશભાઈ ગઢવી, જનકભાઈ શંકરભાઈ પ્રજાપતિ, મહેશભાઈ રાજાભાઈ ગરચર, મશરુભાઈ મોમભાઈ સરૈયા, ભાવેશભાઈ સવાભાઈ ખીમાણીયા, વસંતલાલ દેવશંકરભાઈ વ્યાસ, ઉપેન્દ્રભાઈ મોહનભાઈ પ્રજાપતિ, ભાવેશભાઈ માવજીભાઈ મેજડીયા, જયસુખભાઈ પ્રભુદાસભાઈ નિમાવત, ભાવેશભાઈ વિજયભાઈ ડાંગરની વરણી કરવામાં આવી છે.આ ઉપરાંત મંડલ પ્રભારી તરીકે મોરબી શહેરમાં વનરાજસિંહ નાગજીભાઈ ચૌહાણ, મોરબી તાલુકામાં સુરેશભાઈ શીરોહીયા, માળીયા તાલુકામાં ડાયાભાઈ સરૈયા, ટંકારા તાલુકામાં ઘનશ્યામભાઈ દલવાડી, હળવદ શહેરમાં કાંતિલાલ કણસાગરા, હળવદ તાલુકામાં હેમુભાઈ ધરજીયા, વાંકાનેર શહેરમાં ઉગાભાઈ રાઠોડ, વાંકાનેર તાલુકામાં જીતેનભાઈ અગેચણીયાની વરણી કરવામાં આવી છે. ઝોન પ્રભારીમાં મોરબી શહેર, માળીયા તાલુકા, માળીયા શહેરમાં મહેશભાઈ સિંધવ, મોરબી તાલુકા, ટંકારા તાલુકા, વાંકાનેર તાલુકામાં મહેશભાઈ કોળી તથા વાંકાનેર શહેર, હળવદ શહેર, હળવદ તાલુકામાં દિનેશભાઈ વ્યાસની વરણી કરવામાં આવી છે.