મોરબી : મોરબીના જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયા (ઉ.વ.73) તે હરેશભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ અને અશોકભાઈના કાકાનું તા. 17ને બુધવારના અવસાન થયું છે.