નિષ્ણાંત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. નીતિન બુદ્ધદેવ અને ડો. પ્રથીત પટેલ આપશે સેવામોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ દ્વારા આગામી રવિવારે ઘૂંટણ, સાંધા અને કરોડરજ્જૂની સમસ્યાનો ફ્રી નિદાન કેમ્પ યોજાનાર છે. જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે.અમદાવાદના બોપલમાં કાર્યરત ખ્યાતનામ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ દ્વારા સ્વામીનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટના સહયોગથી મોરબીમાં તા.21ને જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ઘૂંટણ, સાંધા તથા કરોડરજ્જુની સમસ્યાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં છે. આ કેમ્પમાં ડો. વિક્રમ શાહના સહયોગી ડો. નીતિન બુદ્ધદેવ (સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) તથા ડો. પ્રથીત પટેલ (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) સેવા આપવાના છે. કેમ્પમાં આવનાર દર્દીઓએ જુના રિપોર્ટ સાથે લાવવાના રહેશે.કેમ્પ તા.: 21 જાન્યુઆરીસમય : સવારે 10થી 1 સ્થળ : સંસ્કાર બ્લડ બેન્કસ્વામિનારાયણ સંસ્કારધામ પાછળ,જીઆઇડીસી મેઈન રોડ, મોરબીમો.નં.9512010835મો.નં.7069001001