મોરબી : જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં આહીર સમાજના પરંપરાગત પહેરવેશમાં કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ સ્થાનિકોએ ભાવભેર કળશ યાત્રાનું પૂજન કરી સમગ્ર વાતાવરણ રામમય બનાવી દીધું હતું. તેમ યાદીમાં જણાવાયું છે.