મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધરમપુર નજીક કાર્યરત સેવન સોલાર એનર્જીમાં 8 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અનુભવી તથા બિનઅનુભવી ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપમાં મોકલવા જણાવાયું છે.● ડોક્યુમેન્ટેશન & એકાઉન્ટ - 2 (F)અભ્યાસ : ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર સ્કિલ : MS Office● સાઇટ એન્જી.& ડિઝાઈનર-3 (M)અભ્યાસ : ઇલેક્ટ્રિકલ/ડિપ્લોમા એન્જી./સિવિલ એન્જી. & સ્કિલ : ઓટોકેડ & સ્કેચઅપ ખાસ સુચના : ફિલ્ડ વર્ક કરવાનું થશે● ડિઝાઈનર -1 (M/F)સ્કિલ : ઓટોકેડ & સ્કેચઅપ ખાસ સુચના : ઇલેક્ટ્રિકલ નું બેઝિક નોલેજ હોવું જરૂરી.● પ્લાન્ટ સબસ્ટેશન ઓપરેટર - 2(M)અભ્યાસ : આઈટીઆઈ/ડીપ્લોમા ઇલેક્ટ્રિકલસેવન સોલાર એનર્જીહીના પેટ્રોલ પંપ પાછળ,કંડલા- રાજકોટ રોડ, ધરમપુર, મોરબીમો.નં.9909154077