મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી પુષ્પાબેન ગુણવંતરાય રાવલ ( નિવૃત શિક્ષિકા-મિડલ સ્કૂલ) તે સ્વ.જયશંકરલાલ રાવલના પુત્રવધુ, ગુણવંતભાઈ રાવલના ધર્મપત્ની, હિરેનભાઈ તથા નિરેનભાઈના માતૃશ્રીનું તા.15ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.18ને ગુરુવારના રોજ જડેશ્વર મંદિરે, સ્ટેશન રોડ, મોરબી ખાતે સાંજે 4થી 5 વાગ્યે રાખેલ છે.