મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ મધુ સ્મૃતિ સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સંજીદાબેન સનઉવર ખાતુનની માલિકીનું રૂપિયા 25 હજારનું મોટર સાયકલ અજાણ્યા ચોર ઘર પાસેથી ચોરી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.